Pages

Saturday, April 17, 2010

આપણે ગુજરાતીઓ.....

આપણે ગુજરાતીઓ ..... હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ? (1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે. (2) 'કેર-ફ્રી' સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય. (3) 'ચાલુ' સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે. (4) 'ચિત્ર-વિચિત્ર' ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય. આ સમયે એક 'મહાન વ્યક્તિ' ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે? એ 'મહાન' વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં...

Thursday, April 1, 2010

Indian Cricket History

Cricket, now termed as the unofficial national sport of India, has got an old history associated with its existence in the country. The oldest references to the sport in India can be dated as early as the year 1725 when some sailors played a friendly match at a seaport in Kutch. By the year 1792, the Calcutta Cricket and Football Club had been formed, and a yet another Cricket club had been formed at Seringapatam by the year 1799. Beginning of First Class Cricket:- As far as the beginning of First Class Cricket in India is concerned, it was marked...