Pages

Tuesday, November 30, 2010

જોક્સ જંક્શન

‘રજની’ અભી બાકી હૈ, દોસ્ત ! રજનીકાન્તના જોક્સના રાફડા હજી યે મોબાઇલનના સ્ક્રીનો પર ફાટી રહ્યા છે જે વડીલોને કોઈ ‘ફોરવર્ડ’ નથી કરતું એમના માટે અને જે યુવાનોના ઇન-બોક્સમાં ‘બેકવર્ડ’ રહી ગયા છે એમના માટે, પ્રસ્તુત છે રજની- કલેક્શન... * * * રજનીકાન્તનો જન્મ ૩૦ ફેબુ્રઆરીએ થયો હતો. બસ, એ જ દિવસથી બિચારી ફેબુ્રઆરી આ ‘ડેટ’ બીજા કોઈને નથી આપતી ! * * * રજનીકાન્તે હાઇ-જમ્પની સ્પર્ધામાં ભાગ લીધો... બીજા જ દિવસે નાસાએ બ્રેકિંગ ન્યુઝ આપ્યા ઃ ‘ચંદ્ર પર માણસે પહેલું પગલું મૂક્યું.’ * * * માઇકલ જેક્સન ડ્રગ્સના ઓવરડોઝથી નહોતો મર્યો... એ તો રજનીકાન્તના ડાન્સ-...