Pages

Tuesday, December 11, 2012

Unmistakable characteristics of a true Gujju

Unmistakable characteristics of a true Gujju:     1. Every autowala, taxiwala, grocerywala is our kaka.  2. We never go to office, we go to HOFFIS!  3. The first rule of money - never use your own!  4. "Su nava juni" is our version of wassup?  5. Be it seven in the morning or 1am, gaathiyas are always welcome.  6. We keep an "ELARAM" to wake up in the morning.  7. No party is over without a round of GARBA.  8. We call all types of noodles "Meggi"!!!  9. When someone asks about...

Monday, December 10, 2012

જોક્સ જંકશન

વિશ્વાસમાતથી જીતેલી જોક્સ!ઈમ્પોસીબલ ઈચ્છા...યમરાજા એક ગુજરાતી કાકા પાસે આવીને કહેવા લાગ્યા ''કાકા, તમારો ટાઈમ પુરો થવાની તૈયારીમાં છે. કોઈ અંતિમ ઈચ્છા હોય તો બોલી દો.''કાકાએ બે મિનીટ વિચાર કરીને કહ્યું ''યમરાજા... મરતાં પહેલાં મારે સચિન તેંડુલકરની 'રિટાયરમેન્ટ' પાર્ટીમાં સલમાન ખાનની 'પત્ની' સાથે મનમોહનસિંહને 'વાતો કરતાં' જોવા છે!''યમરાજા હજી કન્ફ્યુઝ્ડ છે...* * *પોઝિટીવ એટીટયૂડપોઝિટીવ મિજાજ કોને કહેવાય?તમે અડધી રાતે દારૃ પીને લથડીયાં ખાતાં ઘેરે આવો અને બારણામાં તમારું સ્વાગત કરવા હાથમાં ઝાડુ લઈને તમારી પત્ની ઊભી હોય એ જોઈને તમે કહો ઃ''ક્યા બાત...