
એલ.ઓ.સી. - લાફ્ટર ઓફ કન્ટ્રી
પાકિસ્તાનનું નવું રાષ્ટ્રગીત
સારે જહાં સે લુચ્ચા
પાકિસ્તાન હમારા
હમ જાનવર હૈં ઉસકે
યે ચિડીયાઘર હમારા
મઝહબ હમેં શીખાતા
આતંકવાદ ફૈલાના
ના-મર્દ હૈં હમ વતન કે
તાલિબાન બાપ હમારા
સારે જહાં સે લુચ્ચા...
મોટો લોચો :
બન્તાની બીવી પેથોલોજી લેબોરેટરીમાં પોતાનો યુરીન ટેસ્ટ આપવા ગઈ. ઘરેથી લાવેલું સેમ્પલ ખોલીને નજર કરતાં જ લેબવાળો બોલ્યો, 'મેડમ, યે યુરીન નહીં, એપલ જ્યુસ હૈ!'
બન્તાની બીબી ગભરાઈ ગઈ, 'મુઝે ફૌરન એક ફોન કરના પડેગા!'
'કિધર?'
'બન્તા કો! ઉસે બતાના પડેગા કિ ટિફિન કે સાથ જો એપલ જ્યુસ હૈ વો પીના...