Pages

Monday, March 11, 2013

જોક્સ જંકશન

[1] અજિત લગ્ન માટે એક યુવતીને જોવા ગયો. યુવતી સાથે વાત કરવા અજિતે પ્રથમ સવાલ પૂછ્યો : ‘તમને રસોઈ બનાવતાં આવડે છે ?’યુવતીએ પ્રશ્નનો જવાબ આપવાને બદલે કહ્યું : ‘આપણે દરેક સમસ્યાના ઉકેલ માટે ક્રમબદ્ધ ચાલવું જોઈએ. રસોઈ બનાવવાનો સવાલ પ્રથમ નથી.’અજિતે મુંઝાતા પ્રશ્ન પૂછ્યો : ‘તો પછી પહેલો સવાલ કયો ગણવો ?’‘શું તમે રસોઈ માટેનો સામાન ખરીદવા માટે કાંઈ કમાઈ શકો છો ?’ યુવતીએ પૂછ્યું. [2] અમેરિકન યુવતી પેટ્રીકાએ તેના બોયફ્રેન્ડને ઘેર બોલાવ્યો અને પપ્પા એલેક્સને કહ્યું : ‘હું તેની સાથે લગ્ન કરવા માગું છું.’થોડી વાતો કર્યા પછી એલેક્સે પેટ્રીકાને...

Monday, March 11, 2013

જોક્સ જંકશન

અમેરિકન : ‘અમારા દેશમાં બે જાતના રોડ હોય છે : નેશનલ અને ઈન્ટરનેશનલ’બન્તાસિંગ : ‘અમારા દેશમાં પણ બે જાતના રોડ હોય છે : અન્ડર કન્સ્ટ્રક્શન અને ટેક ડાઈવરઝન !’******* ‘વજન ઘટાડવા માટેની એક સચોટ કસરત છે. પહેલાં તમારું માથું ડાબી તરફ ફેરવો, પછી જમણી તરફ ફેરવો. આવું બે વાર કરો….’‘શું આટલું જ કરવાથી વજન ઘટી જાય ?’‘હા, જ્યારે જ્યારે તમને ખાવાની ઑફર કરવામાં આવે ત્યારે આ કસરત કરવાની છે !’******* પતિના મરી ગયા પછી પત્નીએ બીજા દિવસે છાપામાં જાહેરખબર છપાવી :‘મારા પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.’ – લિ. રશ્મિ. (ઉંમર...

Monday, March 11, 2013

જોક્સ-જંકશન

વુમન્સ ડે 'હેપ્પી વુમન્સ ડે'... આ દિવસ માત્ર 'હેપ્પી' વુમન માટે નહિ, બલ્કે, 'એન્ગ્રી' વુમન માટે વધારે હોય છે! મેસેજ આંખ મારે... મેસેજમાં લોકો જેટલી વાર આંખ મારે છે... !)..!)..!) ... એટલી વાર જો રીયલ-લાઈફમાં મારતા હોત તો આ દુનિયા પાગલખાના જેવી લાગતી હોત! સ્માર્ટ સવાલ સવાલ ઃ જેની સાથે લગ્ન ન થાય એનું આખરે શું થાય છે? જવાબ ઃ પાસવર્ડ! એર-સર્વિસ એર-ઈન્ડિયાની ઓફીસમાં પોસ્ટર હતું ઃ 'અહીં હુંફાળી અને મમતામયી મા જેવી સેવા મળશે.' ખુલાસો ઃ 'હૂંફાળી' એટલા માટે કે વિમાનનાં એસી બગડેલાં છે. અને 'મમતામયી મા' જેવી એટલા માટે કે એર-હોસ્ટેસોની ઉંમર ૫૦થી ઉપર છે! પરીક્ષાની...