Pages

Sunday, December 11, 2011

રણને તરસ ગુલાબની

વડીલ, આ તો બધી તરણાની માયા છે, બાકી હું તો માત્ર નિમિત્ત જ છું - નવતર
‘નવતર, કંઇક તો બોલ. ચૂપ કેમ છે?’
નદીના કિનારે પગથિયાં હતાં. ને એ પગથિયાં પર બેઠેલી તરણા જોડે જ બેઠેલા યુવાન નવતરને મૂંગો જોઇને બોલી રહી હતી. તરણાને માત્ર યુવતી કહો તો આખી સ્ત્રી જાતિનું અપમાન ગણાય, કારણ કે તરણા રૂપનું આખેઆખું માનસરોવર હતી. આકાશની પરીનેય ‘પશલી’ બનાવી દે ને રતિનેય એને જોઇને સળગીને ‘સતી’ થઇ જવાનું મન થાય, એવી હતી લાખેણા રૂપની માલિકણ તરણા! ઉપરવાળાએ સાવ નવરાશની પળોમાં ફૂલની નાજુકાઇ અને મોરનો ટહુકો મેળવીને એક રૂપવતી યુવતી બનાવી હતી, ને એનું નામ હતું ઃ તરણા! નદીનો કિનારો છે. માના અમરતિયાં ધાવણ જેવાં જળ ઉછાળા મારતાં વહી રહ્યાં છે.
ઊંચાઇ પર સર્વેશ્વર મહાદેવનું મંદિર છે. બપોરની વેળા છે. લીમડાના ઝાડનો છાંયડો છે. એ છાંયડા નીચે પગથિયા પર બેઠો છે નવતર નામના હેન્ડસુમ યુવાન ને તરણા નામની રૂપના હિમાલય જેવડા ઢગલાવાળી તરણા! તરણાના પિતાશ્રી અમથાલાલ અબજપતિનું નામ આવડા મોટા સાઠ લાખના શહેરમાં પંકાતું નામ છે. અમથાલાલ અબજપતિએ પરમ દિવસે જ એમના આઠમા કારખાનાનું લોકાર્પણ કર્યું. નદીની જેમ જ રૂપિયા ઉછાળા મારતા આવતા હતા. અમથાલાલ અબજપતિના સર્વદા પેલેસમાં! અમથાલાલના પેલેસમાં રૂપિયાનો તો ઢગલો હતો જ, પણ રૂપનો ય ઢગલો હતો. અને આ ઢગલો એટલે એમની એકની એક દીકરી તરણા! તરણા એક તો યુવાન હતી, ઉપરાંત વિશ્વમોહિની રૂપની સ્વામિની હતી.
એટલે એના રૂપની એકાદ ઝલક જોવા ખટસ્વાદિયા જવાનિયા પેલેસના ઉપરના માળની બાલ્કની સામે એકીટશે જોયા કરતા. તરણા કોલેજ જતી તો જવા-આવવાના સમયે એના ઝાંપા બહાર અડધોડઝન રૂપતરસ્યા જુવાનિયા આંટા માર્યા કરતા. અરે, જુવાનિયા જ શા માટે, પચાસી વટાવી ગયેલા ત્રણ ત્રણ છોકરાંના પિતાશ્રીઓ પણ રૂપશ્રીમંત એવી તરણાને જોવા વૃક્ષની આડશ લઇને ઊભા રહેતા.
પણ વાત જરા જુદી હતી. અમથાલાલ શેઠ જ્યારે સાવ સાધારણ મુનીમ હતા ત્યારે જ પોતાની પાંચ વરસની પુત્રી તરણાનું સગપણ નવનીતલાલ માસ્તરના દીકરા નવતર હાર્યે કરી નાખ્યું હતું.
શેઠ પાછા બોલ્યુ ફરે એવા ન હોતા. સર્વદા શેઠાણી કહેતાં ઃ ‘શેઠ, આપણી તરણા તો મોટી થઇ ગઇ, ને ભણી ઊતરી હવે શું કરીશું?’
‘લગ્ન!’
‘લગ્ન?’
‘હા, લગ્ન. મેં જીભ કચરી દીધી છે. ત્યારે આ અમથાલાલ માત્ર મુનીમ અમથો જ હતો. ને એ વખતે જ આપણે માસ્તરના નવતર હાર્યે આપણી તરણાની સગાઇ કરેલી. પછી તો ચૌદ-પંદર વરસમાં આપણો સિતારો ચમકી ગયો. વાયદાબજારમાં ઢગલો ધન કમાયા. કારખાના પર કારખાના હું નાખતો ગયો. ને એક વખતનો મુફલીસ મુનીમ અમથો આજે અમથાલાલ અબજપતિ બની ગયો! પણ એનો અર્થ એ નથી કે આપણે વચન ફેરવવું. મેં મારી સગી જીભ કચરી છે. હવે તો તરણાનાં નવતર હાર્યે લગ્ન થઇને જ રહેશે!’
‘તમારી વાત સાચી છે.’
ને પછી અમથાલાલ અબજપતિના પેલેસમાં વર-કન્યા પક્ષના વડીલોની મિટંિગ મળી. ગોર મહારાજ પણ ટીપણું લઇને આવી ગયા. વર-કન્યાના સહેજ આઘાપાછા થતા ચીબાવલા ગ્રહોને શાંત કરી દેવાયા. ને બગલો નદીના જળમાંથી ડબ લઇને માછલું પકડે એમ ઠીંગણા કદના ગોરમહારાજે ટીપણામાંતી ‘મુરત’ પકડી પાડ્યું.
પંદરમી ફેબુ્રઆરી.
રવિવારનો શુભ દિવસ.
બધાં ય શુભ ચોઘડિયાં લગ્ન સમયની આસપાસ ગોઠવાઇ ગયાં હતાં. આંગળીના વેઢાનાં ગણતર રંગ લાવ્યાં. ટીપણાએ ટકોરો દીધો. ને મુરત નીકળી ગયું ઃ પંદરમી ફેબુ્રઆરી!
હવે માંડ દસ દિવસ બાકી હતા. અમથાલાલનો મહેલ રોશનીથી ઝાકમઝોળ થઇ ગયો હતો. કંકોતરીઓ છપાઇ ગઇ હતી. મહેમાનોના નામનું લીસ્ટ બની ગયું હતું. સાત મિલ માલિકો આવશે. રાજ્યના હોમ મિનિસ્ટર ખાસ હાજરી આપશે. પચાસ કરોડપતિઓ અને સિત્તર લખપતિઓ શમિયાણાની શોભા વધારશે. ગવર્નર સાહેબે પણ આશીર્વાદ આપવા સત્તાવીસ મિનિટ ફાળવી હતી.. ધોધમાર તૈયારીઓ ચાલી રહી હતી. વરરાજાને હાથી પર બેસાડીને લાવવાની વ્યવસ્થા થઇ ગઇ હતી. ચાર કેટરર્સને રોકી લેવામાં આવ્યા હતા. સગાંવહાલાં-મિત્રમંડળ સૌ મળીને બાર હજાર મહેમાનો માટેના અતિ સ્વાદિષ્ટ ભોજનના આદેશો અપાઇ ચૂક્યા હતા.
સમય સરકતો હતો.
હવે માત્ર ચાર જ દિવસ બાકી હતા. ત્યાં જ તરણાએ નવતરના મોબાઇલની રીંગ રણઝણાવી દીધી. ને કહી દીઘું ઃ ‘નવતર! હું તને મળવા માગું છું.’
‘પણ હવે તો આપણા લગ્નને-’
‘ચાર દિવસ જ બાકી છે, એમને? એ ચાર દિવસના છન્નુ કલાક ને માર ગોલી. ને સાંભળ મારી વાત.’
‘બોલ.’
‘મળવું જરૂરી છે... બોલ આજે બપોરના ત્રણ વાગે હોથલી નદીના પગથિયાં પર..’
‘સમજી ગયો!’
‘શું સમજ્યો? જો સાંભળ, મારે આટલા શબ્દોથી તને નહિ સમજાય. હજી તો સમજવાનું ઘણું બાકી છે. ને એ માટે, એટલે કે તારા દિમાગમાં સાચી સમજણ ઊતારવા માટે આપણે મળવાનું છે. આવીશ?’
‘યસ.’
ને પછી તો બરાબર સવા ત્રણ વાગે બે ય જણાં હોથલી નદીનાં પગથિયાં પર બેઠાં હતાં ઃ એક હતો નવનીતલાલ માસ્તરનો હેન્ડસમ યુવાન પુત્ર નવતર, ને બીજી હતી અમથાલાલ અબજપતિની એકની એક દીકરી તરણા!!
‘બોલ તરણા! જે હોય તે કહી દે. માથે લગ્નનાં વાજાં વાગે છે. જલદી કર.’
‘ઉતાવળ છે?’
‘તારા જેવી સૌંદર્યસામ્રાજ્ઞીને પામવાની ઉતાવળ તો હોય જ ને!’
‘તો સાંભળ.’
‘બોલ.’
‘હું તારી સાથે લગ્ન કરવા માગતી નથી.’
‘કેમ?’
‘બધાં જ કારણો જણાવવાનાં ન હોય. કારણો દિલ સાથે સંબંધ રાખે છે. ને દિલની વાતનાં ઢોલ પીટવાના ના હોય!’
‘હવે?’
‘તારે મારું એક કામ કરવાનું છે!’
‘શું?’
‘મને બાજુ પર રહેવા દે અને તું જ મારા પપ્પાને કહી દે કે હું તરણા સાથે લગ્ન કરવા માગતો નથી!’
‘પણ હું ક્યાં એમ કરવા માગતો નથી?’
‘માગે છે, પણ હું માગતી નથી, સમજ્યો? આટલા દિવસોના સંબંધોના બદલામાં તારે મારું આટલું કામ કરવાનું છે. બોલ, કરીશ ફોન મારા પપ્પાને? કારણ પૂછે તો કહી દે જે કે હું બીજી એક છોકરીને ચાહું છું ને એની સાથે જ લગ્ન કરવાનો છું.’
‘પણ હું ક્યાં કોઇને ચાહું છું? હું તો માત્ર તને જ ચાહું છું.’
‘પ્રેમ ત્યાગ માગે છે, નવતર! આટલો ત્યાગ તારે કરવાનો છે. ને એકાદ અસત્ય વચન બોલવાનું છે તારે.’
‘ભલે.’
અને લગ્નના આગલા દિવસે જ અમથાલાલ સર્વદા પેલેસમાં જોરદાર બોમ્બ ફૂટ્યો. જમાઇરાજનો ફોન આવ્યો ઃ ‘હું તમારી તરણા સાથે લગ્ન કરવા માગતો નથી, વડીલ! તમે કારણ પૂછો એ પહેલાં જ જ કહી દઉં કે હું બીજી એક છોકરીને ચાહું છું! એટલે મેરેજ કેન્સલ.’ સાંભળતાં જ પેલેસમાં ધમાધમ મચી ગઇ... અમથાલાલે નવનીતલાલ માસ્તર એટલે કે વેવાઇને ફોન કર્યો, પણ ફોન નવતરે જ ઊપાડ્યો. ‘તમને કહી દીઘું ને વડીલ, કે આવતીકાલનાં લગ્નને કેન્સલ કરો. બસ, વાત પૂરી!’
- અને બીજા દિવસની સવારે અમથાલાલના સર્વેદા પેેલેસમાં ધરતીકંપના આંચકા પર આંચકા આવવા લાગ્યા ઃ તરણા પરોઢિયાથી જ ગુમ હતી, તો બંગલાના ચોકિયાતનો છોકરો મૃગેશ પણ ગાયબ હતો! અમથાલાલે કપાળ કૂટ્યું. ત્યાં જ નવતરનો ફોન આવ્યો ઃ ‘વડીલ, આ તો તરણાની માયા છે. બાકી હું તો માત્ર નિમિત્ત જ છું!’
‘એટલે?’
‘તરણાએ ભણાવેલો પાઠ જ હું તો પોપટની જેમ બોલી ગયો છું. બાકી શેઠ, આજે ય હું તો તરણાને જ ચાહું છું. સમજ્યા?’
- ક્રોધ તો એટલો બધો આવ્યો હતો અમથાલાલને કે સામે તરણા ઊભી હોત તો અજગરની જેમ ગળી જાત, પણ ક્રોધની દિશા જ બદલાઇ ગઇ. હાથમાંના મોબાઇલનો શેઠે છુટ્ટો ઘા કર્યો.. મોબાઇલના ટુકડે ટુકડા થઇ ગયા- શેઠના દિલની જેમ જ તો!

જોક્સ જંકશન

એફડીઆઈ = ફની ડેય્‌ઝ ઓફ ઇન્ડિયા !
થપ્પડની કમાલ
જ્યારથી શરદ પવારના ગાલ પર થપ્પડ પડી છે ત્યારથી
... ફૂગાવો ૧૦.૮ ટકાથી ઘટીને ૯ ટકા થઈ ગયો છે.
... સેન્સેક્સમાં ૫૦૦ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે.
... રૂપિયાના ભાવમાં ૨૩ પૈસાનો વધારો થયો છે.
... પેટ્રોલના ભાવ ૭૮ પૈસા ઘટી ગયા છે.
શું કહો છો ? શરદ પવારને રોજ થપ્પડ ના પડવી જોઈએ ?


એક ટપલી
રાતની બે વાગ્યાની ટ્રેનમાંથી ઉતરીને ગણપતલાલે ઘેર જવા માટે રીક્ષા કરી. રસ્તો સુમસામ હતો. રીક્ષા પુરઝડપે ચાલી રહી હતી.
આગળ જમણી બાજુ વળવાનું હતું એ કહેવા માટે ગણપતલાલે રીક્ષાવાળાને ખભે ટપલી મારી. ત્યાં તો રીક્ષાવાળાના હાથમાંથી સ્ટિયરીંગ છટક્યું ! રીક્ષા ફૂટપાથ પર ચડીને, ખોખાં ગબડાવીને, કચરાના ઢગલા પર ચડીને, હવામાં ઉછળીને સીધી લાઈટના થાંભલા સાથે અથડાઈ !
સારું થયું કે બન્ને જણા બચી ગયા. કપડાં ખંખેરતાં રીક્ષાવાળાએ કહ્યું, ‘કાકા, આવું કોઈ દહાડો નહિ કરવાનું ! હું તો જબરદસ્ત ડરી ગયો !’
ગણપતકાકા કહે, ‘પણ મેં તો તારા ખભા પર ખાલી ટપલી જ મારી.’
રીક્ષાવાળો ઃ ‘હા, પણ આ પહેલાં હું મરેલાં મડદાં લઈ જતી વાન ચલાવવાનું કામ કરતો હતો !’
***

એક મિનીટ
જરા સોચો...
.....
.....
.....
.....
અબ બતાઓ, ક્યા સોચા ?
***

સમાનતાનો નિયમ

જ્યારે પત્ની કહે કે હું પાંચ મિનીટમાં તૈયાર થઈને આવું છું એ પછી જેટલો સમય લાગે છે...
એ સમય બિલકુલ એટલા જ સમય જેટલો હોય છે જ્યારે પતિ કહે કે હું પાંચ મિનિટમાં તને ફોન કરું છું !
***

દેડકાઓ
ફ્રાન્સમાં દેડકાઓ શું ખાય છે ?
ફ્રેન્ચ ‘ફલાઈઝ’ !
***
ફરક

સ્ત્રીના વિચારો પુરૂષના વિચારો કરતાં વધારે શુદ્ધ હોય છે કારણ કે...
સ્ત્રી વારંવાર પોતાના વિચારો બદલ્યા કરે છે !
***

મિજાજ

સ્ત્રીનો મૂડ માત્ર બે જ ચીજો બદલી શકે છે.
(૧) આઈ લવ યુ
(૨) ૫૦ ટકા ડિસ્કાઉન્ટ !
***
નવી કવિતા
હે ભગવાન,
એકવાર કળિયુગમાં આવી તો જો ?
ગોકુળમાં ગાયો ખુબ ચરાવી, હવે રસ્તાની ગાયો હટાવી તો જો ?
ગેડી-દડા બહુ રમ્યા, હવે ભારતની ટીમમાં ઓળખાણ વિના સિલેક્ટ તો થઈ જો ?
ચૌદમા વરસે કંસને માર્યો હતો, આજે કસાબને આંગળી અડાડી તો જો ?
મથુરામાં હતી ૧૬૦૦૦ રાણીઓ, આજે એક પત્નીને સાચવી તો જો ?
રથ ચલાવ્યો હતો અર્જુનનો યુદ્ધણમાં, આજે ગાડીમાં પેટ્રોલ પુરાવી તો જો ?
હે ભગવાન... એકવાર કળિયુગમાં આવી તો જો !
***

મજબૂરી

ટીચર ઃ નાલાયક, કલાસમાં છોકરીઓ જોડે આટલી બધી વાતો કેમ કરે છે ?
છોકરો ઃ મેડમ, ગરીબ છું. મોબાઈલમાં મેસેજ ફ્રી નથી.
***
રશિયન કહેવત

દુનિયામાં કદરૂપી સ્ત્રીઓ છે જ નહિ, ખરેખર તો દુનિયામાં પુરતી વોડકા (દારૂ) નથી !
નામ એટલે નામ
એક પાકિસ્તાની બાળકને એના મા-બાપે અમેરિકાની સ્કૂલમાં ભણવા મૂક્યો. સ્કૂલમાં સરે પૂછ્‌યું, ‘તારું નામ શું છે ?’
‘જમાલ.’ હું પાકિસ્તાની છું.’
‘ના. તું અમેરિકન છે. આજથી તારું નામ જ્હોની રહેશે.’
છોકરો ઘરે આવ્યો. મા-બાપે પૂછ્‌યું, સ્કૂલમાં શું કરાવ્યું ? છોકરાએ કીઘું, ‘મારું નામ જહોની થઈ ગયું.’
પાકિસ્તાની મા-બાપે છોકરાને બહુ માર્યો. છોકરો બીજા દિવસે નિશાળે ગયો. સરે પૂછ્‌યું, ‘શું થયું ?’
છોકરાએ કીઘું, ‘હું અમેરિકન થયો એના બે જ કલાકમાં બે પાકિસ્તાનીઓએ મારા પર હુમલો કર્યો.’
***

Thursday, March 17, 2011

DATA ENTRY WORK

*1

Earn an Extra Rs 50000 to 60000 per month doing Part Time Data Entry Jobs! Work from home data entry jobs to post simple data submissions on Internet. Make up to Rs. 75/ per entry. Easy form filling, data entry and ad posting jobs. No selling, No phone calls, No Marketing. No Investment. Bi-weekly payments. Full Training Provided. Pls visit : http://www.dataentrywork.net/?id=425832

*2

Full Training Provided. Part time data entry jobs with bi-weekly payments! Make Rs.1500 to 3000/day with legit data entry jobs. Bi-weekly Payments? Earn up to Rs. 75/- per data entry form. Make Rs.1500 to 3000/- a Day working full/part time data entry operators. There are already 2,40,000 people around the world grabbed this opportunity and making tons of money every month. No Investment. Bi-weekly Payments.
Pls visit : http://www.dataentrywork.net/?id=425832

*3

Genuine online data entry jobs available all over India. Bi-weekly Payment. We have a large volume of data entry work like image entry, forms processing, insurance claim processing, HTML/Pdf/Image conversion, data capture, survey processing, etc. up to Rs.75/- per data entry form. No Investment. No Age Limit. No Experience. Bi-weekly Payments Full Training Provided. 100% Genuine Job Opportunities for all

Pls visit : http://www.dataentrywork.net/?id=425832

*4

Part Time Jobs-Simple Online jobs. Work From home. Bi-weekly Payments. We offer Genuine Extra Income from Home as Part Time jobs, Online Part Time Jobs, Online Data Entry Jobs, etc. Earn unlimited money from home. People who are interested in working from home can either work part-time or full time. It is good opportunity for those, who wants to earn extra, can be make Rs.1500 to 3000/- per day of extra money! No Investment. Bi-weekly Payment. Full Training Provided. Pls visit : http://www.dataentrywork.net/?id=425832

*5

Worldwide Data Entry Operators Required. Limited Vacancies. Apply Now. Job type: Data entry work, key typing, form filling jobs, data conversion, etc Benefit: No investment, No Skills required as complete training provided to all active members. Bi-weekly payment. Income: You can earn up to Rs.30000 to 75000 per week Pls visit : http://www.dataentrywork.net/?id=425832

*6

Do Online/Offline Data Typing Jobs at Home. Bi-weekly Payments. Submit the work in your convenient time. Earn Rs.50 per data entry. Work as much as you can. Work available world wide. Limited Vacancies. Candidate should have basic knowledge of computer. Complete the job work in 15-30 days time period. Work plans include 250 entries to 650 entries. All payments are per entry. Pls visit : http://www.dataentrywork.net/?id=425832

DATA ENTRY WORK AT HOME














Saturday, February 19, 2011

જોક્સ જંકશન

એફ.ડી.આઈ. = ફની, ડિલાઈટફૂલ, ઈન્ટેલિજન્ટ !
દર્દ કી શાયરી
મનમોહન સિંહ કે રાજ મેં, અર્ઝ કિયા હૈ...
''યહાં ગરીબ કો
મરને કી જલ્દી
ઈસલિયે ભી હૈ
કે કહીં મરને તક
'કફન' ભી મહંગા ના હો જાયે!''
* * *
બરફીનો રિવ્યુ
દરેક કપલની રીયલ લાઈફ સ્ટોરી ઃ ગુંગો પતિ, ચસકેલ પત્ની!
* * *
ક્યા ડાયલોગ
કોંગ્રેસનો 'દબંગ' ડાયલોગ ઃ
''ઈસ દેશ મે ઈતને સ્કેમ કરેંગે કિ આપ કન્ફ્યુઝ હો જાઓગે... સાલા આજ 'ભારત બંધ' કિસ સ્કેમ કે લિયે કરેં?''
* * *
સરકારી સેન્સ
પહેલાં કેરોસીન (કે), પછી એલપીજી (એલ), પછી પેટ્રોલ (પી), અને છેલ્લે ડીઝલ (ડી)
જુઓને, સરકારની સેન્સ ઓફ હ્યુમર પણ કેટલી સડેલી છે... કે.એલ.પી.ડી. !
* * *
ગેસનો ઉપાય
ગેસના બાટલાની બબાલનો એક નવો ઉપાય છે ઃ ભજીયાં, બટાટાવડા, દાળવડા, કાંદાવડા, ફાફડા, ગાંઠીયા, વડાપાંવ... બધું જ હિંગ નાખીને ખાઓ! સરકાર પર આધાર ના રાખો, પોતાનો ગેસ જાતે જ બનાવો!
* * *
સૈફ-કરીના
સૈફ અલી ખાન અને કરીના કપુરની લગ્ન-પત્રિકા ફિલ્મી સ્ટાઈલમાં ઃ ''સેકન્ડ હેન્ડ જવાની'' કી શાદી હોગી 'હલકટ જવાની' સે!''
* * *
ગુજ્જુ લવ-શાયરી
આ દિલની 'ડોન' છે તું
દોસ્તીનો 'સ્વીટ-કોન' છે તું
ધડકનની 'રીંગટોન' છે તું
બીજું તો શું કહું ગાંડી
વગર વ્યાજની 'લોન' છે તું!
* * *
હિન્ગ્લીશ શાયરી
મેરે દેશ કે સચ્ચે વીરો
વાહ વાહ
મેરે દેશ કે સચ્ચે વીરો
એની નંબર મલ્ટીપ્લાઈડ
બાય ઝીરો... ઈઝ ઝીરો!
* * *
ટેકનોલોજી ટ્રીક
ભલેને ગમે એવી ટેકનોલોજી આવે, બંદા તો ત્યારે જ ઈમ્પ્રેસ થશે જ્યારે ડાયરેક્ટ રોટલી-દાળભાત-શાક ઇન્ટરનેટથી ડાઉનલોડ કરી શકાશે!
* * *
વેલ્ડીંગ-વેડીંગ
વેલ્ડીંગ અને વેડીંગમાં શું તફાવત છે?
વેલ્ડીંગમાં પહેલાં તણખા ઝરે છે પછી જોડાઈ જાય છે. વેડીંગમાં પહેલાં જોડાવાનું હોય છે પછી તણખા ઝરે છે.
* * *
ફટાકડા
બાબો ઃ મમ્મી, મમ્મી, આપણે દિવાળીના ફટાકડા આ દુકાનેથી જ લઈશું.
મમ્મી ઃ પણ બેટા આ તો ગર્લ્સ હોસ્ટેલ છે.
બાબો ઃ હા, પણ મોટાભાઈ કહેતા હતા કે અહીં એકથી એક જબરદસ્ત બોમ્બ છે!
* * *
અંતિમ શાયરી
દારૃડિયો દારૃ પીતાં પીતાં મરી ગયો. પણ મરતાં પહેલાં શાયરી કરતો ગયો ઃ
દારૃ તો 'બ્રાન્ડેડ' હી પીતા થા
સાલા લિવર હી 'લોકલ' નિકલા!
* * *
અઘરી શાયરી
ફિઝા કી મજલિસ મેં
સુકુન ન આયેગા
મગ્સમ-એ-તૌહિન સે
કબૂલ મુફલિસ ન જાયેગા
મક્તુલ-એ-વફા કો
મેહરમ ન આયેગા
ભરતા-એ-દિમાગ હો જાયેગા
મગર યે શેર સમજ ન આયેગા!
* * *
પ્રાયમરી સવાલ
ઈંગ્લીશ મિડીયમ બાલમંદિરનો નવો સવાલ ઃ એ, ઈ, આઈ, ઓ, યુ... આ વોવેલ્સની શોધ કોણે કરી?
જવાબ ઃ તુષાર કપુર.
* * *
પ્રેમિકા
શું તમારી પ્રેમિકામાં આ બધું છે?
તડપતી કાયા, કાંપતા હોઠ, નશીલી આંખો, તપતું બદન... તો એને 'મેલેરિયા' છે! ડોક્ટરને બતાડો.
* * *
જાપાનીસ જૉક
એક જાપાની કપલ ઝગડી રહ્યું છે.
પતિ ઃ સૂઈતાકી! માકાતાકી!
પત્ની ઃ કોવાનીની! માતાનીની!
પતિ ઃ તોકા આ આન્જીરોની રૃમી યાકો!
પત્ની ઃ (ઘુંટણીયે પડી જાય છે) મિમિ નાકોન્ડી ટીન્કુ નામોતીમો!
પતિ ઃ (ગુસ્સામાં) ના મિઆઓ! કીમા ટીમ કોઉજી! બુજી! ઉજી!
...અને તમે આરામથી આ બધું વાંચી રહ્યા છો જાણે તમને જાપાનીમાં સમજ પડતી હોય! કમાલ છો યાર?
* * * 
SMS BUMPER
HIGHT OF BLACK-MAIL :
A Begger sitting with a sign Boards : ‘‘GIVE ME MONEY OR I WILL VOTE FOR CONGRESS AGAIN!!"

Friday, December 17, 2010

Live Cricket Streaming

Tuesday, November 30, 2010

જોક્સ જંક્શન

‘રજની’ અભી બાકી હૈ, દોસ્ત !




રજનીકાન્તના જોક્સના રાફડા હજી યે મોબાઇલનના સ્ક્રીનો પર ફાટી રહ્યા છે જે વડીલોને કોઈ ‘ફોરવર્ડ’ નથી કરતું એમના માટે અને જે યુવાનોના ઇન-બોક્સમાં ‘બેકવર્ડ’ રહી ગયા છે એમના માટે, પ્રસ્તુત છે રજની- કલેક્શન...
* * *
રજનીકાન્તનો જન્મ ૩૦ ફેબુ્રઆરીએ થયો હતો. બસ, એ જ દિવસથી બિચારી ફેબુ્રઆરી આ ‘ડેટ’ બીજા કોઈને નથી આપતી !
* * *
રજનીકાન્તે હાઇ-જમ્પની સ્પર્ધામાં ભાગ લીધો... બીજા જ દિવસે નાસાએ બ્રેકિંગ ન્યુઝ આપ્યા ઃ ‘ચંદ્ર પર માણસે પહેલું પગલું મૂક્યું.’
* * *
માઇકલ જેક્સન ડ્રગ્સના ઓવરડોઝથી નહોતો મર્યો...
એ તો રજનીકાન્તના ડાન્સ- સ્ટેપ્સ જોડે નાચી ના શક્યો, એમાં બિચારાને હાર્ટ-એટેક આવી ગયેલો !
* * *
બન્તા અને રજનીકાન્ત પત્તાં રમતા હતા.
અને બોલો, રજનીકાન્ત હારી ગયો !
શી રીતે ? અરે યાર, રજનીકાન્ત પાસે ત્રણ એક્કા હતા પણ બન્તા પાસે ત્રણ રજનીકાન્ત હતા !
* * *
એકવાર રજનીકાન્ત ચા પીતો હતો. અચાનક એણે ચપ્પુ વડે કપના (ચા સાથે) બે ટુકડા કરી નાંખ્યા !
બસ, ત્યારથી ‘કટિંગ ચાય’ની શરુઆત થઈ !
* * *
રજનીકાન્ત બાળપણમાં એક સ્પેલિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે થોડા કાગળ પર પ્રેક્ટિસ કરી રહ્યો હતો...
બસ, એ રીતે ‘ઓક્સફર્ડ ડિક્શનેરી’ની શરુઆત થઈ !
* * *
શું તમને ખબર છે રજનીકાન્તના નાડીના ધબકાર કયા માપ વડે માપવામાં આવે છે ?
- રિક્ટર સ્કેલમાં !
* * *
રજનીકાન્ત કેટલી ભાષાઓ બોલી શકે છે ?
- બધી જ ! ‘બ્રેઈલ’ પણ...
* * *
એકવાર રજનીકાન્ત ભોપાલ ગયો ત્યાં તેણે પેટ ભરીને તીખો મસાલેદાર નાસ્તો ખાધો.
એ પછી જે કંઈ થયું તેને...‘ભોપાળ ગેસ ટ્રેજેડી’ કહેવામાં આવ છે !
* * *
થોડા સમય પહેલાં ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી કેવી રીતે ફાટ્યો ?
- છોડો ને યાર, રજનીકાન્તને આજકાલ એસિડીટીવાળા ઓડકાર બહુ આવે છે !
* * *
રજનીકાન્ત કૌન બનેગા કરોડપતિની હોટસીટ પર બેઠો ત્યારે શું થયું ?
હોટ સીટ પીગળ ગઈ ? ના ! સવાલ પૂછવા માટે કોમ્પ્યુટરજીએ ‘હેલ્પલાઇન’ માગી !
* * *
એક માણસે એક જ આંગળી વડે આઠ માણસોને ૨૦મા માળે પહોંચાડી દીધા !
એ કોણ હતો ? રજનીકાન્ત ?
ના લિફ્ટમેન !
યાર, ક્યારેક તો સાદા દિમાગથી વિચારો ?
* * *
બ્રેકિંગ ન્યુઝ ઃ નાસા બંધ થઈ ગયું !
કેમ કે દિવાળી ઉજવવા રજનીકાન્તે બધા રોકેટો ખરીદી લીધા !
* * *
એવું કોણ છે જે એકલો હોવા છતાં સમૂહગાન ગાઈ શકે છે ?
રજનીકાન્ત નહિ યાર,... રાવણ !
* * *
૨૦૫૦માં બધા રોબોટ ભેગા થઈને એક ફિલ્મ બનાવશે જેનું નામ હશે ‘રજનીકાન્ત- ધ હ્યુમન.’
* * *
ખોફનાક અંધેરી રાત મેં...
એક ભૂત દૂસરે ભૂત કો...
ધીમી આવાજ મેં
કહ રહા હૈ...
‘યે સબ તુમ્હારે દિમાગ કા વહમ હૈ...
રજનીકાન્ત જૈસા
કુછ નહિ હોતા !’’
* * *
રજનીકાન્તે ૧૦૦ મીટર દોડમાં ભાગ લીધો. સીધી વાત છે, એ પહેલા નંબરે આવ્યો પણ આ જોઈને આઇન્સ્ટાઇન બેભાન થઈ ગયા ! કેમ ?
કારણ કે સૂર્યપ્રકાશ બીજા નંબરે આવ્યો.
* * *
રજનીકાન્તે એક વાર મોટરસાઇકલની રેસમાં ભાગ લીધો ઓબ્વિઅસલી એનો પહેલો નંબર આવ્યો.
પણ ‘ન્યુટ્રલ ગિયર’માં બાઇક ચલાવીને રેસ જીતવાની આ પહેલી ઘટના હતી !
* * *
સાત ચીજો જ્યારે ખતમ થઈ જશે ત્યારે બહુ તકલીફ આપશે...
(૧) મોબાઇલમાં એસએમએસ પેકેજ, (૨) ટોઇલેટમાં પાણી (૩) એટીએમમાં પૈસા, (૪) દિમાગમાં અક્કલ, (૫) ઔરતમાં ખૂબસુરતી, (૬) પામેલાની સેક્સઅપીલ અને (૭) રજનીકાન્તની જોક્સ
BUMPER SMS
What is Rajnikant's Fart Called ?
- Rajnigandha !