
સન્તા ઃ સ્વામીજી ઇન્સાન કો જબ ભી કોઈ પ્રોબ્લેમ હો તો ઉસે કહાં જાના ચાહિયે ?
સ્વામીજી ઃ કિસાન કે પાસ.
સન્તા ઃ કયુ ?
સ્વામીજી ઃ કયું કિ ઉસ કે પાસ ‘હલ’ હોતા હૈ !
* * *
કરકસર= કંજુસ દમડીલાલે જેવું છાપામાં વાંચ્યું કે ‘હવે ગેસના ભાવમાં ૨૫ ટકાનો વધારો થવાનો છે’....
- કે તરત જ એમણે ઘરના તમામ સભ્યોને બોલાવીને હુકમ કર્યો, ‘હવે કોઈએ વા-છૂટ કરવાની નથી ! ગેસ બચાવો !’
* * *
લો-બજેટ ટાઇટલ= જો ‘કાર્તિક, કોલિંગ કાર્તિક’ સાવ લો-બજેટ ફિલ્મી હોત તો એનું નામ શું હોત ?
‘કાર્તિક મિસ-કોલિંગ કાર્તિક’ !
* * *
આજનો સુવિચાર= પહેલું સુખ તે ‘જાતે નર્યા’
અને પહેલું...