શરદ પવારનો રીપોર્ટ
સોનિયા ગાંધીએ શરદ પવારને કહ્યું, 'ડેશ મેં મહંગાઈ બહુટ બર્ર ગઈ હાય. ટુમ ડેશ કે ગરીબોં સે મિલો, ઔર હમેં રીપોર્ટ કરો કે વો લોગ કઇસે જીટે હાય ?'
શરદ પવારે બે અઠવાડીયા પછી રીપોર્ટ આપ્યો ઃ
'મેં એક ગરીબ ફેમિલી સે મિલા. ઉન કી કાર ટૂટીફૂટી સ્કોર્પિયો થી. બચ્ચોં કે પાસ પુરાને એન-૯૫ મોબાઇલ થે. ઘર મેં કેવલ ચાર એસી થે. સારા પરિવાર બડી મુશ્કિલ સે શક્કર કી મીઠાઇયાં ખા કર ઐશ કર સકતા થા...'
* * *
અમદાવાદી આતંકવાદી ?
આતંકવાદીઓ હંમેશાં આઝમગઢ, લખનૌ, કરાચી, રાવલપિંડી, મુઝફફરાબાદ, કંદહાર અને કાબૂલથી જ કેમ આવતા હોય છે ? કદી અમદાવાદી આતંકવાદી કેમ હોતા નથી ?
તો આ રહ્યાં એનાં કારણો...
(૧) અમદાવાદીઓ કદી ટાઇમસર પહોંચે નહિ ! જે ફલાઇટ હાઇજેક કરવાની હોય એ ઉડી જાય પછી રીક્ષા લઇને એરપોર્ટ પર પહોંચ્યા હોય...
(૨) ફલાઇટ સમયસર પકડી લીધી હોય તો વિમાનમાં 'મફત'માં મળતા ચ્હા-નાસ્તા અને ખાવાનું ડ્રીંકસ વગેરે જોઇને ભૂલી જાય કે બૉસ, આપણે અહીં શેના માટે આવેલા !
(૩) ધારો કે વિમાન હાઈજેક કરી પણ લીધું, તો બાનમાં લીધેલી એર-હોસ્ટેસો જોડે ફોટા પડાવવામાં અંદરો અંદર ઝગડી પડશે !
(૪) ફલાઇટને હાઇજેક કરીને પાકિસ્તાન, દૂબઈ કે અફઘાનિસ્તન લઇ જવાને બદલે મ્યાનમાર જેવાપછાત દેશમાં લઇ જશે, કારણ કે ત્યાં ઉતરીને વિમાનનું પેટ્રોલ વેચી મારવાથી વધારે ભાવ મળે એમ છે !
(૫) જો કે ફલાઇટ હાઇજેક થવાની છે એની પોલીસોને બે અઠવાડીયા પહેલાંથી ખબર હોય, કારણ કે ફાંકોડી અમદાવાદીઓએ ખાડીયા નારણપુરા અને બાપુનગરમાં બધા આગળ ડંફાશ મારી રાખી હોય ઃ બોસ, આપડે પ્લેન હાઇજેક કરવાના છીએ !
(૬) ફલાઇટ હાઇજેક કરવાનું મિશન એક કારણસર પડતું મુકાયું હોય ઃ 'યાર, આજે ઇન્ડીયાની મેચ છે !'
* * *
એકઝામની ફિલ્મો
આજના વિદ્યાર્થીઓને પરીક્ષાઓ હિન્દી ફિલ્મોનાં ટાઇટલ્સ જેવી લાગે છે...
એકઝામ = કલયુગ
એકઝામિનર = કાલિયા
પેપર = પહેલી
સપ્લીમેન્ટરી = કોરા કાગઝ
માર્કસ = અસંભવ
કોપી = અકસર
પાસ = અજુબા
* * *
સ્ત્રીના પ્રકારો
સ્ત્રીઓ ત્રણ પ્રકારની હોય છે. (૧) જેના વિના આપણે રહી શકતા નથી. (૨) જે આપણા વિના રહી શકતી નથી. અને (૩) જેની સાથે આપણે રહીએ છીએ !
* * *
હિસાબ પાકો...
સી.એ. થયેલી (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) છોકરીને છેડવી નહિ. કારણ કે એ છંછેડાશે તો તમને કેવી કેવી સંભળાવશે ?
'સાલે બાઉન્સ ચેક ! ધરતી પે લાયેબિલીટી ! પૈદાઇશી લૉસ ! ફાલતુ કા સન્ડ્રી એક્સ્પેન્સ ! ઘટતી હુઇ પેટી કેશ ! અક્કલ કા સ્ટાન્ડર્ડ ડિડકશન ! એક ઝાપટ મારુંગી તો બેલેન્સ શીટ ટેલિ નહીં હોગી ઔર રિફંડ મેં અપને દાંત મિલ જાયેંગે !'
* * *
પહેલા ધોરણની શાયરી
તુજ કો દેખકર
યાદ આતા હૈ બચપન...
તેર ચોકુ બાવન
ને ચૌદ ચોકુ છપ્પન !
* * *
એક ઉખાણું
છગન ને રીટા સે શાદી કી. મગન ને રીટા કો કિડનેપ કિયા. રમેશને રીટા કો બચાયા. મગર મુકેશને રીટા સે પ્યાર કિયા.
તો બતાઓ, વાસ્તવ મેં હિરો કૌન થા ?
.
.
.
.
જવાબ ઃ સંજય દત્ત !
* * *
શરદ પવારની સહા
ખાંડના ભાવ વધી ગયા છે.
શરદ પવાર કહે છે કે લોકોએ ખાંડનો ઉપયોગ ઘટાડી દેવો જોઈએ.
કોલેજના છોકરાઓ રાહ જોઇને બેઠા છે...
કે શરદ પવાર ક્યારે કપડા મંત્ર બને !
* * *
રાતની શાયરી
રાત કી તન્હાઈ મેં
કોઇ બદન કો છૂ લે
એક અનોખી ચૂભન હો
ઔર બદન રથરાયે...
તો ઇસે ઇશ્ક સમજકર
રિસ્ક ના લો...
કછુઆ જલાઓ, મચછર ભગાઓ !
ONE IN ENGLISH :-
KILLING SHAYRI IN ENGLISH
Wen u r lonely...
sit on the rocks...
emove yr shoes, and
Smell yr socks !
0 comments:
Post a Comment