1995માં એક ટ્રક અકસ્માતમાં ચિનનાં પેન્ગ શૌલિન નામના વ્યક્તિનું શરીર બે ભાગમાં વહેંચાઇ ગયું. હાલમાં તે અડધા શરીર સાથે જીવી રહ્યો છે. તમે વિશ્વાસ નહીં કરી શકો કે, આ માણસનું શરીર અડધુ હતું અને તે હાલમાં હરીફરી શકે છે. આનો બધો શ્રેય જાય છે તેનું ઓપરેશન કરનારા ડોક્ટરોને. બે વર્ષ સુધી ઓપરેશનોની શ્રેણી રચી ડોક્ટરોએ તેને જીવવાની નવી તક આપી. લોકોએ આ ઘટનાને ચમત્કાર તરીકે સ્વિકારી છે. પેન્ગ અત્યારે થોડિક તકલીફ સાથે સહેલાઇથી ચાલી શકે છે.
0 comments:
Post a Comment